ચૂંટણી પહેલા ચકમક : વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય પર હુમલો, રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ

કોંગી MLA પરના હુમલાને લઈને રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ટ્વીટ (tweet) કરીને કહ્યુ હતું કે, ભાજપે કાયરતા સાથે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે.

ચૂંટણી પહેલા ચકમક : વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય પર હુમલો, રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ
Attack on Congress MLA Anant Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 9:36 AM

Navsari :  વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Congress MLA Anant Patel) ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના ઉપર હુમલો કરતા આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.  MLA અનંત પટેલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિર (Bhikhu Ahir) અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવા ધારાસભ્યએ તજવીજ હાથ ધરી છે.  તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો થતા આદિવાસી સમાજ રોષે ભરાયા છે. ખેરગામ પોલીસ સ્ટેશનની (khergam police) બહાર રાત્રી દરમિયાન ધરણા પર બેસીને સુત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે : રાહુલ ગાંધી

તો બીજી તરફ કોંગી MLA પરના હુમલાને લઈને રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ટ્વીટ (tweet) કરીને કહ્યુ હતું કે, ભાજપે કાયરતા સાથે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે. આ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે. પરંતુ અમારા આદિવાસી કાર્યકર્તા પોતાના છેલ્લા શ્વાસ સુધી લડાઈ ચાલુ રાખશે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

બીજી વખત હુમલો થતા આદિવાસી સમાજ રોષે ભરાયા

આ પહેલા નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ હુમલાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વાંસદા પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, પટેલ ફળિયામાં બેઠક કર્યા બાદ તેઓ પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાંચ જેટલા શખ્સોએ ધારાસભ્યની કારને નિશાન બનાવી હતી.

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
g clip-path="url(#clip0_868_265)">