ભરૂચના 9 પૈકી 7 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, નદીના પૂર અને સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર

ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી જતા નદી – નાળાં છલકાયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો […]

ભરૂચના 9 પૈકી 7 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, નદીના પૂર અને સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Aug 27, 2019 | 2:13 PM

ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી જતા નદી – નાળાં છલકાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભરૂચ જિલ્લાનું ઔદ્યોગિક દ્રષ્ટિએ વિશ્વના ફલક પર મહત્વનું સ્થાન અંકિત હોવા છતાં નર્મદા તટે વસેલા ભૃગુકચ્છમાં ખેતી એક મહત્વનો વ્યવસાય છે. ગતવર્ષે ઓછા પડેલા વરસાદના કારણે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં ઓછા પાણીની સમસ્યાના કારણે ડાઉન સ્ટ્રિમમાં નર્મદાના સુકાઈ જવા સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સમુદ્રના પાણી નદીને ધકેલી ૪૦ કિમિ સુધી ઘુસી આવતા ખારાશ ફેલાઈ હતી પરંતુ ચાલુવર્ષે મેઘરાજા ભૃગુઋષિની આ પવન ભૂમિ ઉપર મનમુકીને વરસ્યા છે. ભરૂચમાં જંબુસર અને ઝગડિયાને બાદ કરતા અન્ય સાતેય તાલુકાઓમાં સીઝનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તાલુકા સિઝનનો વરસાદ ટકામાં

ભરૂચ      ૧૨૭ આમોદ    ૧૪૬ અંકલેશ્વર ૧૨૭ હાંસોટ     ૧૬૨ નેત્રંગ        ૧૫૩ વાગરા       ૧૧૩ વાલિયા      ૧૫૯ જંબુસર       ૮૬ ઝગડીયા     ૬૪

ભરૂચમાં ભૂગર્ભ જળ ખરા થવાની મોટી સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા ૫ વર્ષમાં નર્મદા નદી કાંઠાથી લઇ અંતરિયાળ વિસ્તારમાં ૨૦૦૦ થી ૩૦૦૦ ટીડીએસવાળું અને ખરું પાણી બોરમાંથી મળતું હતું પરંતુ વરસાદ અને નદીના પૂરે ભૂગર્ભ જળની ગુણવત્તા અને સ્તર બંને ઊંચા લાવી દીધા છે. દેવાંગભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમના બોરમાં પાણીના તલ ઊંડા ઉતર્યા હતા જે ફરી ઊંચા આવવા સાથે મીઠા થતા પીવાના પાણીની મોટી સમસ્યા હલ થઈ છે.

[yop_poll id=”1″]

ભરૂચના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેતી નિષ્ણાંત નિર્મળસિંહ યાદવએ પરિસ્થિતિ બાબતે જણાવ્યું કે શેરડી અને કેળના પાકને વરસાદે ખુબ લાભ કરાવ્યો છે. સાથે નર્મદામાં પૂરની સ્થિતિ અને ભારે વરસાદના કારણે જમીનમાંથી ખારાશ નાબૂદ થઇ છે. જેની હકારાત્મક અસર ખેડૂતો આગામી બે થી ત્રણ વર્ષ સુધી અનુભવશે જોકે ભારે વરસાદથી તુવેર અને કપાસના પાકને નુકશાન પણ પહોંચ્યું છે.

અંકલેશ્વરના ખેડૂત ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે સારા વરસાદથી શિયાળુ પાકને લાભ થશે દિવેલા, ચણા અને ઘઉં જેવા પાકની ખેડૂતોને સારી ઉપજ મળશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">