AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબી મહાનગરપાલિકા પર ભાજપનો કબજો,52માંથી 28 બેઠક ભાજપે જીતી

મોરબી મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 52માંથી 28 બેઠક પર ભાજપે જીતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે.

Breaking News  : મોરબી મહાનગરપાલિકા પર ભાજપનો કબજો,52માંથી 28 બેઠક ભાજપે જીતી
| Updated on: May 05, 2026 | 4:03 PM
Share

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે.મોરબી નગરપાલિકામાં ભાજપનો ભગવો લેહરાયો છે.52માંથી 28 બેઠક પર ભાજપે જીતી છે. મોરબી મનપા વોર્ડ નંબર 2 ,7 અને 11 માં ભાજપ પેનલ વિજેતા થઈ છે.માળિયા મિયાણા તાલુકાની મોટા દહિસરા 1 બેઠક પર ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં ભાજપની એન્ટ્રી થઈ છે.

ભાજપનો ભગવો લહેરાયો

ટંકારા તાલુકા પંચાયતની નેસડા (ખા.)સીટ ઉપર ભાજપ ઉમેદવાર ગૌરીબેન રસિકભાઇ દેત્રોજાની જીત થઈ છે.કુલ 52 માંથી 32 બેઠકો પર ભાજપનો કબજોલ મેળવ્યો છે.મોરબી જિલ્લામાં કુલ 244 બેઠકો પર 672 ઉમેદવારો મેદાને હતા.મોરબી મનપા,ટંકારા નગરપાલિકા,માળિયા નગરપાલિકા,વાંકાનેર નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાય હતી.તમને જણાવી દઈએ કે, જ્યારે કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું હતુ.ત્યારે તેમણે ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભાજપના નારાજ અપક્ષ ઉમેદવારો વિશે કાંતિ અમૃતિયાએ કહ્યું હતુ કે, “લોકો બહુ હોશિયાર છે મત અલેખે નહીં જાય”આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે.

રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: જુનાગઢ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર અહી ક્લિક કરો

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
g clip-path="url(#clip0_868_265)">