મોરબી: કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, એકનો બચાવ, જુઓ VIDEO

મોરબીના હડળદ પાસે આવેલા કડિયાણા ગામે કેનાલમાં 3 બાળકો ડૂબ્યા. કેનાલ પાસે રમતા રમતા એક બાળક કેનાલમાં પડ્યો, જેને બચાવવા જતા અન્ય બે બાળકો પણ કેનાલમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનામાં એક બાળકનો બચાવ થયો છે, તો હજુ બે બાળકોની કોઈ ભાળ મળી શકી નથી. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને ફાયરવિભાગે બાળકોની શોધખોળ […]

મોરબી: કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, એકનો બચાવ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 8:24 AM

મોરબીના હડળદ પાસે આવેલા કડિયાણા ગામે કેનાલમાં 3 બાળકો ડૂબ્યા. કેનાલ પાસે રમતા રમતા એક બાળક કેનાલમાં પડ્યો, જેને બચાવવા જતા અન્ય બે બાળકો પણ કેનાલમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનામાં એક બાળકનો બચાવ થયો છે, તો હજુ બે બાળકોની કોઈ ભાળ મળી શકી નથી. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને ફાયરવિભાગે બાળકોની શોધખોળ શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">