Video: ક્રિકેટ સ્ટેડિયમમાં શાહરૂખે દિકરા અબરામનું પકડ્યું ગળું, તો ગુસ્સે થઈ ગયો અબરામ, પછી જે કર્યું..

શાહરૂખ ખાન અને તેનો નાનો દિકરો અબરામ પણ KKR અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જોવા સોમવારે ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા. આ સમયગાળાની ઘણી ઝલક સામે આવી છે અને એક વીડિયો જોતા એવું લાગે છે કે નાનો અબરામ તેના પિતાને કોઈ વાતે ગુસ્સે થઈ જાય છે અને ઠપકો આપતો જોવા મળે છે

Video: ક્રિકેટ સ્ટેડિયમમાં શાહરૂખે દિકરા અબરામનું પકડ્યું ગળું, તો ગુસ્સે થઈ ગયો અબરામ, પછી જે કર્યું..
Video Shahrukh Khan held his son throat in the cricket stadium Abram reaction viral
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 12:06 PM

KKR અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જોવા શાહરૂખ ખાન અને પુત્ર અબરામ ઈડન ગાર્ડન્સમાં પહોચ્યાં હતા. આ દરમિયાન શાહરૂખ ખાન પણ તેના પુત્ર સાથે KKRની જીતની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

સોમવારે, અબરામ શાહરૂખ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો અને વીડિયોમાં તે તેના પિતા સાથે કોઈક મુદ્દા પર ઉશ્કેરાઈ જઈને શાહરુખ પર ગુસ્સે થતો જોવા મળે છે. વીડિયો જોતા યુઝર્સ કહી રહ્યા છે અબરામ તેના પિતાને કોઈ વાત પર ઠપકો આપી રહ્યો છે.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

અબરામે પિતા શાહરુખને આપ્યો ઠપકો ?

સ્ટેડિયમની અંદરથી પિતા-પુત્રની ઘણી નિખાલસ ક્ષણો કેદ કરવામાં આવી છે, જેમાંથી એક ફૂટેજની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ વીડિયો ક્લિપમાં પહેલા શાહરૂખ અબરામનું મજાક મસ્તીમાં ગળું પોતાના બંને હાથ વડે પકડે છે, જેના પર દીકરો તેના પિતાનો હાથ હટાવે છે અને થોડો ગુસ્સે થઈ જાય છે અને આંખો મોટી કરી તેના પિતા કિંગ ખાનને ઠપકો આપતો હોય તે રીતે વાત કરતો જોવા મળે છે.

અબરામ પિતા શાહરૂખને શું કહેતો હતો?

બાદશાહ ખાનના એક પ્રશંસકે આ વીડિયો પર લખ્યું, “અબરામ શાહરૂખને કહી રહ્યો છે – આઉટ હો જાયેગા, આઉટ હો જાયેગા.” એક વ્યક્તિએ લખ્યું- ભગવાન બંનેને ખરાબ નજરથી બચાવે. એક પ્રશંસકે લખ્યું- બંનેને સાથે મસ્તી કરતા જોવું ખરેખર ખૂબ જ સુંદર છે. તેવી જ રીતે આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર અબરામની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના નામના ઘણા પેજ છે જેના પર લોકો અબરામની તસવીરો પોસ્ટ કરતા રહે છે.

શાહરૂખ પોતાના પુત્ર સાથે હસતો જોવા મળે છે

આ પછી તરત જ શાહરૂખ તેના પુત્ર સાથે હસતો જોવા મળે છે. લોકો પિતા-પુત્રની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક વીડિયોમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમની જીત બાદ અભિનેતા પોતાના પુત્રનો હાથ પકડીને ચાલતો જોવા મળે છે.

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">