ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રને લઇને સીએમ ઓફિસમાં આજે મહત્વની બેઠક, ચાર બિલ પસાર કરવા મુદ્દે થશે ચર્ચા

ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રને લઇને સીએમ ઓફિસમાં આજે મહત્વની બેઠક મળવાની છે . જેમાં ચાર બિલ પસાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે

ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રને લઇને સીએમ ઓફિસમાં આજે મહત્વની બેઠક મળવાની છે . જેમાં ચાર બિલ પસાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેમાં સીએમ ઓફિસમાં નવનિયુક્ત મંત્રીઓ સાથે બેઠક યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું સત્ર તારીખ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ મળશે.

ક્યા બિલ પસાર થશે

૧) ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ અને ઈંસ્ટીટ્યુશન એક્ટ

૨) ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ

૩)ગુજરાત ખાનગી યુનિવર્સીટી વિધેયક

૪) ઇંડિયન પાર્ટ્નરશીપ એક્ટ

આ પણ  વાંચો : Aravalli : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાથમતી નદીમાં નવા નીર આવ્યા

આ પણ વાંચો : બરોડા ડેરીમાં વહીવટનો વિવાદ ચરમસીમાએ, કેતન ઈનામદાર મંગળવારથી પ્રતિક ધરણાં કરશે

Click on your DTH Provider to Add TV9 Gujarati