ધારાસભ્ય વિરૂદ્ધ ગુનો દાખલ, લોકડાઉનના સમયગાળા દરમિયાન જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી
બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ધારાસભ્યએ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. ધારાસભ્યએ પાંડવા ગામ ખાતે ઉજવણી કરી હતી. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે […]
બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ધારાસભ્યએ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. ધારાસભ્યએ પાંડવા ગામ ખાતે ઉજવણી કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો