મગફળીના સૌથી વઘુ ભાવ બનાસકાંઠાના ડીસા માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 25 સપ્ટેમ્બરના ભાવ

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં, 25 સપ્ટેમ્બરના રોજ મગફળીના સૌથી વઘુ ભાવ બોલાયા હતા. મગફળી મગફળીના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના ડીસામાં રહ્યાં હતા. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 4705થી 5155 રહ્યો હતો. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન […]

મગફળીના સૌથી વઘુ ભાવ બનાસકાંઠાના ડીસા માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 25 સપ્ટેમ્બરના ભાવ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 01, 2021 | 3:03 PM

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં, 25 સપ્ટેમ્બરના રોજ મગફળીના સૌથી વઘુ ભાવ બોલાયા હતા.

મગફળી

મગફળીના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના ડીસામાં રહ્યાં હતા. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 4705થી 5155 રહ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બાજરી

અમરેલીના સાવરકુંડલા એપીએમસી માર્કેટમાં, બાજરીના ભાવ, 1200થી 1575 સુધી બોલાયા હતા.

ઘઉ

ઘઉંના સૌથી વધુ ભાવ, રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયા હતા. રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉના ભાવ, 1625થી 1960ની વચ્ચે રહ્યાં હતા.

જુવાર

પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં  જુવારના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. સિધ્ધપુર માર્કેટમાં જુવારના ભાવ 3625થી 4000ની વચ્ચે રહ્યાં હતા.

ચોખા

સુરતના વ્યારામાં એપીએમસી માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા હતા. વ્યારા એપીએમસી માર્કેટયાર્ડમાં ચોખાના ભાવ 1400થી 1500ની વચ્ચે રહ્યા હતા.

કપાસ નર્મદાના રાજપીપળા માર્કેટયાર્ડમાં કપાસના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. રાજપીપળા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 3800થી 5150ની વચ્ચે રહ્યાં હતા.

જુઓ વિડીયો. ગુજરાતના કયા કયા એપીએમસીમાં શુ રહ્યાં ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">