VIDEO : અમદાવાદના SG હાઇવે પર જીવતા લોકો કરી રહ્યા છે ‘યમરાજા’ના દર્શન, યમરાજા પૂછી રહ્યા છે લોકોને સવાલ, સાચો જવાબ મળ્યા પછીજ જવા દે છે ઘરે

જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો યમરાજ તમારા ઘરે આવી શકે છે આવા સંદેશા સાથે અમદાવાદના વાહનચાલકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના કાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. જુઓ VIDEO : Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ […]

VIDEO : અમદાવાદના SG હાઇવે પર જીવતા લોકો કરી રહ્યા છે 'યમરાજા'ના દર્શન, યમરાજા પૂછી રહ્યા છે લોકોને સવાલ, સાચો જવાબ મળ્યા પછીજ જવા દે છે ઘરે
Lord Yamraj on Ahmedabad roads teaches importance of helmet
Follow Us:
| Updated on: Jan 17, 2019 | 10:58 AM

જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો યમરાજ તમારા ઘરે આવી શકે છે આવા સંદેશા સાથે અમદાવાદના વાહનચાલકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યુંશહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના કાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી.

જુઓ VIDEO :

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ખાનગી પેટ્રોલ પંપ અને ટ્રાફિક પોલીસ દ્વારા રેલી યોજી તેમજ યમરાજના વેશમાં કલાકાર દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા.

Lord Yamraj on Ahmedabad roads teaches importance of helmet

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=638]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">