Patan: કોવિડ હોસ્પિટલમાં 108 ની લાંબી કતાર, 24 કલાકથી વઘુ સમય બાદ પણ નથી મળી રહ્યા બેડ

પાટણ જીલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. કોવિડ હોસ્પિટલમાં 108 ની લાંબી કતાર લાગી છે. તો બીજી તરફ ઓકિસજનના અભાવથી દર્દીઓના મોત થઇ રહ્યા છે.

| Updated on: Apr 24, 2021 | 4:35 PM

પાટણ જીલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. કોવિડ હોસ્પિટલમાં 108 ની લાંબી કતાર લાગી છે. તો બીજી તરફ ઓકિસજનના અભાવથી દર્દીઓના મોત થઇ રહ્યા છે. ઓકિસજનના અભાવથી દર્દીઓના જીવ મુશ્કેલીમાં મુકાયા છે. બેડ ન મળતા અનેક દર્દીઓના જીવ ગુમાવવા પડી રહ્યા છે. ખાનગી વાહનોમાં દર્દીઓ ઓકિસજન સાથે પહોંચી રહ્યા છે GMERS કોવિડ હોસ્પિટલ.

આ પણ વાંચો: Mehsana: ઊંઝા માર્કેટયાર્ડ આગામી 30 એપ્રિલ સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય 

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

g clip-path="url(#clip0_868_265)">