AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપે ચોકીદારને જ બનાવ્યા ટેકેદાર,વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અપાનવ્યો નવતર પ્રયોગ, કોણ છે રંજનબેન ભટ્ટ માટે ‘ટેકેદાર ચોકીદાર’?

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં એક તરફ કેટલીક બેઠકોના ઉમેદવાર જાહેર નથી થયાં ત્યારે આજેે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવશે. રંજનબેનની ઉમેદવારી સામે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. જોકે ખાસ વાત એ છે કે  રંજનબેને એક ચોકીદાર ને બનાવ્યો છે પોતાનો ટેકેદાર. સમા વિસ્તારના ઉમિયા નગરમાં રહેતા જયેશ પટેલ ને ટેકેદાર […]

ભાજપે ચોકીદારને જ બનાવ્યા ટેકેદાર,વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અપાનવ્યો નવતર પ્રયોગ, કોણ છે રંજનબેન ભટ્ટ માટે 'ટેકેદાર ચોકીદાર'?
amit patel
| Edited By: | Updated on: Mar 29, 2019 | 3:33 AM
Share

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં એક તરફ કેટલીક બેઠકોના ઉમેદવાર જાહેર નથી થયાં ત્યારે આજેે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવશે. રંજનબેનની ઉમેદવારી સામે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

જોકે ખાસ વાત એ છે કે  રંજનબેને એક ચોકીદાર ને બનાવ્યો છે પોતાનો ટેકેદાર. સમા વિસ્તારના ઉમિયા નગરમાં રહેતા જયેશ પટેલ ને ટેકેદાર બનાવમાં આવ્યો છે. જયેશ પટેલ જી.એસ.એફ.સી માં ચોકીદાર તરીકે 12 વર્ષથી ફરજ બજાવે છે.

આ પણ વાંચો : કોણ છે આ ચા વાળા જેમણે વડોદરાથી ભાજપ પાસે માંગી લોકસભાની ટિકિટ ?, જેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે ખાસ સંબંધ

મૂળ મોડાસાના મધ્યમ વર્ગીય ચોકીદાર કમ પાટીદાર યુવક જયેશ પટેલને ટેકેદાર બનાવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આ સિવાય રંજનબેનના ડમી ઉમેદવાર તરીકે માજલપુરના ધારાસભ્ય કમ રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ પણ ઉમેદવારી નોંધાવશે. અત્રે મહત્વ પૂર્ણ છે કે 2014માં પી.એમ મોદીએ ચા વાળાને ટેકેદાર બનાવ્યો હતો.

આમ ચા વાળા બાદ ચોકીદાર ટેકેદાર બન્યો છે ત્યારે ચોકીદાર નો ફાયદો ભાજોના ઉમેદવારને થાય છે કે કેમ તે પરિણામો પરથી સ્પષ્ટ થઈ જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">