LOCAL BODY POLLS 2021: કોંગ્રેસ ઓફિસ બહાર પૂર્વ કાઉન્સીલર કમળા ચાવડાને ટિકિટ ના આપવા સ્થાનિકોની માંગ

અમદાવાદ શહેરમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે પૂર્વ કાઉન્સીલરોને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 30, 2021 | 10:52 PM

અમદાવાદ શહેરમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે પૂર્વ કાઉન્સીલરોને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારના સ્થાનિકોએ કોંગ્રેસ કાર્યાલય બહાર કોંગ્રેસના પૂર્વ કાઉન્સીલર કમળા ચાવડા (Kamla Chavda)ને ટિકિટ ના આપવા વિરોધ પ્રદર્શન કરીને માંગ કરી હતી. જેમાં સ્થાનિક લોકોએ બેનર સાથે કોંગ્રેસ ઓફિસ બહાર ‘કમળા ચાવડા હટાવો બહેરામપુરા બચાવો’ના સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ તેમને કોર્પોરેશન ચૂંટણીમાં ટિકિટ ના આપવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Coronaના નવા 323 પોઝિટિવ કેસ, 2 દર્દીઓના મૃત્યુ

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">