AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રાજ્યમાં જીલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, રાજ્ય ચૂંટણી આયોગે નવા વોર્ડ સીમાંકનનું જાહેરનામું બહાર પાડ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચે 6 મહાનગરપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં હાલ ફેરફાર કરવામાં આવ્યા છે. તો 16 […]

VIDEO: રાજ્યમાં જીલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, રાજ્ય ચૂંટણી આયોગે નવા વોર્ડ સીમાંકનનું જાહેરનામું બહાર પાડ્યું
Jayraj Vala
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:57 PM
Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચે 6 મહાનગરપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં હાલ ફેરફાર કરવામાં આવ્યા છે. તો 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોમાં પણ મહત્વના ફેરફારો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવુ સિમાંકન કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સિમાંકનનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, આ સીમાંકનના નામે ભાજપ પોતાનાં પક્ષે મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">