AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના માધાપર ચોકડીએ વીજળી પડતી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં થયા કેદ

સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્જાયેલ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામા કેદ થયા. રાજકોટના માધાપર વિસ્તારમાં આકાશી વીજળી પડતી હોવાના દ્રશ્યો કેમેરામાં ઝડપાયા છે. જો કે વીજળી પડવાથી કોઈ જાનહાની નથી થઈ. આજે બપોર બાદ રાજકોટમાં પણ વીજળીના કડાક ભડાકા સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ તુટી પડ્યો. જુઓ વિડીયો, કેવી રીતે આકાશમાંથી વીજળી ત્રાટકી  

| Updated on: Aug 04, 2020 | 11:59 AM
Share

સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્જાયેલ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામા કેદ થયા. રાજકોટના માધાપર વિસ્તારમાં આકાશી વીજળી પડતી હોવાના દ્રશ્યો કેમેરામાં ઝડપાયા છે. જો કે વીજળી પડવાથી કોઈ જાનહાની નથી થઈ. આજે બપોર બાદ રાજકોટમાં પણ વીજળીના કડાક ભડાકા સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ તુટી પડ્યો. જુઓ વિડીયો, કેવી રીતે આકાશમાંથી વીજળી ત્રાટકી

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર

જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા

ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત

આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા

આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video

ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી

ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો

g clip-path="url(#clip0_868_265)">