30 ઓક્ટોબરે રજા, 9 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આદેશ
CM વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ 30 ઑક્ટોબર 2019 બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ 9 નવેમ્બર 2019ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં આપવામાં આવશે રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ આગામી 9 નવેમ્બરે કાર્યરત રહેશે અને 30 ઓકોટબરે […]

CM વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ 30 ઑક્ટોબર 2019 બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ 9 નવેમ્બર 2019ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં આપવામાં આવશે રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ આગામી 9 નવેમ્બરે કાર્યરત રહેશે અને 30 ઓકોટબરે રજા પાળશે. જેથી દિવાળી બાદના એક દિવસ પણ કર્મચારીઓને ભાઈ-બીજની પણ રજા મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
આજનું રાશિફળ તારીખ : 30-11-2023
કાંકરિયા ઝૂમાં શિયાળાની તૈયારી, જુઓ ફોટો
સ્લિટ સ્કર્ટમાં કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી મોનાલિસા, જુઓ ફોટો