લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ : સી.આર. પાટીલ

  • Publish Date - 6:29 pm, Sat, 19 December 20
લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ : સી.આર. પાટીલ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ. જયારે દેશ અને રાજયમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે આવા કિસ્સા સામે કાયદો લાવવો અનિવાર્ય છે. આ મુદ્દે તેમણે એમ પણ ઉમેર્યું કે મુખ્યપ્રધાનનો મત ભિન્ન હોય શકે છે. વડોદરામાં પત્રકાર પરિષદમાં પાટીલે આ નિવેદન આપ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati