TV9 WITT 2026 સમિટમાં પીએમ મોદીની મેગ્નિફિસન્ટ એન્ટ્રી, રેડ કાર્પેટ પર પ્રધાનમંત્રીનું થયું ભવ્ય સ્વાગત
TV9 નેટવર્કની પ્રતિષ્ઠિત 'વોટ્સ ઇન્ડિયા થિંક ટુડે' (WITT) સમિટ 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ભવ્ય ઉપસ્થિતિ નોંધાવી છે. હોમ ગ્રુપના ચેરમેન ડૉ. રામેશ્વર રાવ જુપલ્લી અને એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન રામુ રાવ જુપલ્લીએ પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ TV9 WITT સમિટ 2026 માં પોતાની ભવ્ય ઉપસ્થિતિ નોંધાવી હતી. મંચ પર તેમની એન્ટ્રી દરમિયાન મોદી-મોદીના નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
લાલ જાજમ (રેડ કાર્પેટ) પર ચાલતા પ્રધાનમંત્રીનું સ્વાગત માય હોમ ગ્રુપના ચેરમેન ડૉ. રામેશ્વર રાવ જુપલ્લી અને માય હોમ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન રામુ રાવ જુપલ્લીએ કર્યું હતું.
Follow Us
