ખેડૂતોનાં ભારત બંધને સૌરાષ્ટ્રમાંથી મિશ્ર પ્રતિસાદ, સૌરાષ્ટ્રની APMC બંધ રહેશે જ્યારે બાબરા,ગોંડલ,રાજુલા,ટીંબી માર્કેટ યાર્ડ ખુલ્લા રહેશે

ખેડૂતોના ભારત બંધને સૌરાષ્ટ્રના વેપારીઓ સમર્થન આપીને સૌરાષ્ટ્રની APMC માર્કેટ બંધ રાખશે. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગરની માર્કેટયાર્ડ બંધ રહેશે જ્યારે ઉપલેટા, જસદણ, જામજોધપુર, ખંભાળિયાની APMC રહેશે બંધ. આ સાથે જ કાલાવડ, ધ્રોલ, વિસાવદર, મેંદરડા સહિતના માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. જો કે બાબરા માર્કેટ યાર્ડ નહીં જોડાય બંધમાં. ગોંડલ માર્કેટયાર્ડ પણ નહીં જોડાય ભારત બંધમાં. રાજુલા […]

ખેડૂતોનાં ભારત બંધને સૌરાષ્ટ્રમાંથી મિશ્ર પ્રતિસાદ, સૌરાષ્ટ્રની APMC બંધ રહેશે જ્યારે બાબરા,ગોંડલ,રાજુલા,ટીંબી માર્કેટ યાર્ડ ખુલ્લા રહેશે
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Dec 07, 2020 | 7:03 PM

ખેડૂતોના ભારત બંધને સૌરાષ્ટ્રના વેપારીઓ સમર્થન આપીને સૌરાષ્ટ્રની APMC માર્કેટ બંધ રાખશે. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગરની માર્કેટયાર્ડ બંધ રહેશે જ્યારે ઉપલેટા, જસદણ, જામજોધપુર, ખંભાળિયાની APMC રહેશે બંધ. આ સાથે જ કાલાવડ, ધ્રોલ, વિસાવદર, મેંદરડા સહિતના માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. જો કે બાબરા માર્કેટ યાર્ડ નહીં જોડાય બંધમાં. ગોંડલ માર્કેટયાર્ડ પણ નહીં જોડાય ભારત બંધમાં. રાજુલા માર્કેટ યાર્ડ, ટીંબી માર્કેટ યાર્ડ ખુલ્લા રહેશે, તો અમરેલી APMC બંધ રાખીને કરશે ખેડૂતોને સમર્થન અમરેલી જિલ્લાની અન્ય માર્કેટયાર્ડ ખુલ્લી રહેશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">