Kheda: કપડવંજ APMC દ્વારા બે દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું, કોરોનાના કેસોમાં વધારો થતાં લેવાયો નિર્ણય
ખેડામાં કપડવંજ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા વિક એન્ડ લોકડાઉનમાં APMC પણ જોડાઈ છે. સ્થાનિક બજારો બંધ રહેતા કપડવંજ APMC દ્વારા બે દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે.
ખેડામાં કપડવંજ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા વિક એન્ડ લોકડાઉનમાં APMC પણ જોડાઈ છે. સ્થાનિક બજારો બંધ રહેતા કપડવંજ APMC દ્વારા બે દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે. અનાજ અને શાકભાજી વિભાગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કપડવંજમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી બપોરના 3 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
