પર્યટકો માટે ખુશ ખબર: AMC નો મોટો નિર્ણય, દિવાળી વેકેશનમાં આ તારીખે પણ ખુલ્લું રહેશે કાંકરિયા

દિવાળીના વેકેશનમાં મોટા પ્રમાણમાં લોકો ફરવા માટે કાંકરિયાની મુલાકાતે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 8:30 PM

દિવાળીનું હાલ વેકેશન ચાલી રહ્યું છે. ઘણા લોકો ઘર પરિવાર સાથે દિવાળી ઘરે જ ઉજવી રહ્યા છે. તો ઘણા પરિવાર આ વેકેશનમાં નાની ટૂર કરવા જતા હોય છે. તો શાળામાં પણ વેકેશન ચાલી રહ્યું છે. પર્યટકો અને વેકેશન માણતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. દિવાળીમાં ફરવા નીકળેલા લોકોને ધ્યાનમાં રાખીને AMC એ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વ નિર્ણય લીધો છે કે સોમવારે કાંકરિયા ખુલ્લુ રહેશે.

જાહેર છે કે સામાન્ય દિવસોમાં કાંકરિયા બંધ હોય છે. ત્યારે દિવાળી અને શાળાઓમાં વેકેશન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્યણ મુજબ આ સોમવાર એટલે કે 8 નવેમ્બર અને આવતા સોમવાર એટલે કે 15 નવેમ્બરના રોજ સોમવારના દિવસે કાંકરિયા ખુલ્લું રાખવામાં આવશે. જેનો સૌ લાભ લઇ શકશે. આ દિવસોમાં પ્રાણીસંગ્રહાલય, બાલવાટિકા, નગીના વાડી સહિતના પાર્ક ખુલ્લા રહેશે, પ્રયાટકો તેની મુલાકાત લઇ શકશે.

આ પણ વાંચો: ખેડૂતો આ ઔષધીય પાકની ખેતીથી કરી રહ્યા છે લાખોમાં કમાણી, જેની કિંમત છે 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, વિશ્વભરના દેશોમાં થાય છે નિકાસ

આ પણ વાંચો: Aryan Khan Updates: અનિલ દેશમુખના પુત્રનો મિત્ર સુનિલ પાટીલ છે આર્યન ખાન ડ્રગ્સ કેસનો માસ્ટરમાઈન્ડ, ભાજપ નેતાનો મોટો ખુલાસો

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">