AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : કોમ્યુનિટી હોલના બાંધકામ અને ફાયર સેફ્ટીના કામ માટે આ નગરપાલિકામાં કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Tender News : આ ટેન્ડરની અંદાજીત રકમ 1,75,96534 રુપિયા છે. તો ઇએમડીની રકમ 1,75,965 રુપિયા છે. ટેન્ડરની ફી 3600 રુપિયા છે. ઇએમડી તથા ડોક્યુમેન્ટ ફી ચીફ ઓફિસર માંગરોળ નગરપાલિકા તરફેણમાં ભરવાની રહેશે.

Tender Today : કોમ્યુનિટી હોલના બાંધકામ અને ફાયર સેફ્ટીના કામ માટે આ નગરપાલિકામાં કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 11:53 AM
Share

જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રજીસ્ટર્ડ કોન્ટ્રાક્ટર્સ પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં કોમ્યુનિટી હોલના બાંધકામ અને ફાયર સેફ્ટીના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : વોટરવર્કસ ખાતામાં પમ્પિંગ મશીનરી અને તેને લગતા સામાન ખરીદવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 1,75,96534 રુપિયા છે. તો ઇએમડીની રકમ 1,75,965 રુપિયા છે. ટેન્ડરની ફી 3600 રુપિયા છે. ઇએમડી તથા ડોક્યુમેન્ટ ફી ચીફ ઓફિસર માંગરોળ નગરપાલિકા તરફેણમાં ભરવાની રહેશે. આ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા ટેન્ડરને લગતી વધુ માહિતી માટે http://www.nagarpalika.nprocure.com પર લોગ ઓન કરવુ અથવા માંગરોળ નગરપાલિકાની બાંધકામ શાખાનો સંપર્ક કરવો. ભરેલા ટેન્ડર ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં વેબસાઇટ www.nagarpalikanprocure.com પર ડીજીટલ સહી સાથે ઓનલાઇન સબમીટ કરવાના રહેશે.

29 મે 2023થી ટેન્ડર ઓનલાઇન જોઇ શકાશે.ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 3 જૂન 2023 છે.ફીઝકલ ડોક્યુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">