Tender Today : વોટરવર્કસ ખાતામાં પમ્પિંગ મશીનરી અને તેને લગતા સામાન ખરીદવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
Tender News: વોટરવર્કસ ખાતામાં પમ્પિંગ મશીનરી અને તેને લગતા માલસામાન ખરીદવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 1,63,50,200 રુપિયા છે. તો ટેન્ડર ફી રુપિયા 3600 છે.
સરકારની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટરો પાસે વિવિધ ગ્રાન્ટ હેઠળ ખંભાત (Khambhat) નગરપાલિકા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વોટરવર્કસ ખાતામાં પમ્પિંગ મશીનરી અને તેને લગતા માલસામાન ખરીદવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 1,63,50,200 રુપિયા છે. તો ટેન્ડર ફી રુપિયા 3600 છે.
આ પણ વાંચો-Tender Today : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટેનું ટેન્ડર જાહેર
આ કામની વિગતો www.npprocure.com પર જોઇ શકાશે. આ કામ માટે બીડ ડોક્યુમેન્ટ તથા ઓનલાઇન સબમીશન 22 મે 2023થી 12 જૂન 2023ના સાંજે 6 કલાક સુધીમાં ડાઉનલોડ કરી શકાશે. અનુભવના પ્રમાણપત્રો બેંકસોલ્વન્સી સર્ટીફીકેટ, ટેન્ડર ફી, ઇએમડી વગેરે ડોક્યુમેન્ટ 21 જૂન 2023ના સાંજે 6 કલાક સુધી આરપીએડી/સ્પીડ પોસ્ટથી જમા કરાવવાના રહેશે. આ કામનું ટેન્ડર મંજુર કરવાનો કે ન કરવાનો અબાધિત હક નગરપાલિકાનો રહેશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો