નોરતાના બીજા દિવસે અમરેલી જૂનાગઢ, રાજકોટ, ડાંગ, નર્મદા નવસારીમાં વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા , જાણો વાદળછાયા વાતાવરણ વચ્ચે મોસમનો મિજાજ?

પોરબંદરમાં (Porbandar) મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો રાજકોટમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. વાદળછાયા વાતાવરણમાં વરસાદ ખાબકી શકે છે.તો વલસાડ અને તાપીમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરાનું (Vadodra) તાપમાન મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

નોરતાના બીજા  દિવસે અમરેલી જૂનાગઢ,  રાજકોટ, ડાંગ, નર્મદા નવસારીમાં વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા , જાણો વાદળછાયા વાતાવરણ વચ્ચે મોસમનો મિજાજ?
Gujarat Weather Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 6:40 AM

રાજ્યમાંથી વિદાય લેતો વરસાદ  (Rain update) હજી ઘણા જિલ્લામાં પોતાની હાજરી નોંધાવી રહ્યો છે અને પ્રથમ નોરતાએ  (Navratri 2022) જ ઘણા જિલ્લામાં વરસાદે બઘડાટી બોલાવી હતી. બફારાનું (Humidity) પ્રમાણ સતત વધી રહ્યું છે તેમજ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે તમારા શહેરમાં વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.  તો આજે નવરાત્રિના બીજા દિવસે પણ અમરેલી જૂનાગઢ, (Junagadh) ડાંગ, નર્મદા નવસારીમાં  હવામાન વિભાગ દ્વારા વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે તમારા શહેરનું હવામાન કેવું રહેશે તે જાણી લો

અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 66 ટકા ભેજ સાથે વાદળછાયા વાતાવણમાં બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તેમજ અમરેલીમાં વરસાદી ઝાપટા બીજા નોરતાની મજા બગાડી શકે છે. જ્યારે આણંદમાં તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો 69 ટકા હ્યુમિડિટી સાથે બાફનો અનુભવ થતા અકળામણ થઈ શકે છે જ્યારે અરવલ્લીમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો 67 ટકા બફારા સાથે વરસાદની શકયતા નથી જેથી બફારાનો અનુભવ થશે. .

બનાસકાંઠાવાસીઓને વરસાદથી રાહત

ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બનાસકાંઠાની વાત કરીએ તો મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 69 ટકા જેટલું રહેશે. તો ભરૂચમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વાદળછાયા વાતાવરણ સાથે દિવસમાં સૂર્યદેવ પણ દર્શન આપી જશે. તો ભાવનગરમાં તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ વરસાદની શકયતા હવે નથી. જોકે દિવસભર વાદળછાયા વાતાવરણનો અનુભવ થઈ શકે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

છોટા ઉદેપુરમાં વરસાદનો વિરામ

તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં (Chota Udepur) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે દાહોદમાં પણ 72 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો ડાંગમાં પણ વરસાદી ઝાપટાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહતમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બફારાનું પ્રમાણ 87 ટકા જેટલું રહેશે.

દેવભૂમિ દ્વારકામાં વરસાદની વિદાય

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે તો ગાંધીનગરમાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ 77 ટકા ભેજ સાથે વરસાદી ઝાપટાની હવે શક્યતા નથી. જામનગરમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં (Junagadh) મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે અહીં ભારે વરસાદની સહેજ પણ શક્યતા નથી. પરંતુ વરસાદી ઝાપટા બીજા નોરતાએ ખેલૈયાની મજા મબગાડી શકે છે.

મહિસાગરમાં માણી શકાશે નવરાત્રિની મજા

કચ્છમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. ખેડામાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહેસાણામાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે મહેસાણા તેમજ મહિસાગરમાં વરસાદની શક્યતા નથી.

નર્મદાવાસીઓ કરશે વરસાદનો અનુભવ

નર્મદા (Narmada) જિલ્લામાં છૂટાછવાયા અને ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો નવસારીમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ વાદળછાયા વાતાવરણ સાથે બફારો અકળાવશે. તો છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડશે.

રાજકોટમાં આજે વરસી શકે વરસાદ

પોરબંદરમાં (Porbandar) મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો રાજકોટમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. વાદળછાયા વાતાવરણમાં વરસાદ ખાબકી શકે છે.તો વલસાડ અને તાપીમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરાનું (Vadodra) તાપમાન મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો વલસાડનું મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ તાપીમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">