Junagadh: મોટર ચાલુ કરવા જતા મોત ભાળ્યું, દીપડો ઘૂરકીને સામો આવ્યો, જાણો પછી શું થયું

જૂનાગઢના (Junagadh) માંગરોળના ઢેલાણા ગામમાં દીપડો (Leopard )પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાલિકાની પાણીની ટાંકીની ઓરડીમાં દીપડો ઘૂસ્યો હતો જયાં વનવિભાગે દીપડાનું રેસ્કયુ (Rescue) કરી પાંજરે પૂર્યો હતો.

Junagadh: મોટર ચાલુ કરવા જતા મોત ભાળ્યું, દીપડો ઘૂરકીને સામો આવ્યો, જાણો પછી શું થયું
Junagadh: Dies while trying to start motor, leopard comes face to face, know what happened next
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 11:52 PM

જૂનાગઢના (Junagadh) માંગરોળના ઢેલાણા ગામમાં દીપડો (Leopard )પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાલિકાની પાણીની ટાંકીની ઓરડીમાં દીપડો ઘૂસ્યો હતો જયાં વનવિભાગે દીપડાનું રેસ્કયુ (Rescue) કરી પાંજરે પૂર્યો હતો. પાલિકાનો કર્મચારી પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો ત્યારે પલંગ નીચેથી દીપડો ઘૂરકીને સામે આવ્યો હતો.

દીપડો પાંજરે પૂરાતા લોકોએ અનુભવી રાહત

Crowds of people gathered as word of the leopard spread in the parish.

Crowds of people gathered as word of the leopard spread in the parish.

પાલિકાનો કર્મચારી ચાલુ કરવા ઓરડીમાં ગયો ત્યારે  એકદમ જ  ઓરડીમાં  ખાટલા નીચેથી દીપડો નીકળ્જોયો હતો. જોકે કર્મચારીએ  સર્તકતા  રાખતા બહાર ભાગી જઇને ઓરડી બંધ કરી દીધી હતી.  કર્મચારીનો તો   જીવ તાળવે ચોટી ગયો હતો. પરંતુ તેણે તુરંત આ ઘટના અંગે સ્થાનિકોને તેમજ  વન વિભાગને જાણ કરતાં  વન વિભાગની  ટીમ તરત સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂર્યો હતો.  સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં એક ટીમ તરત ઢેલાણા ગામ પહોંચી હતી અને ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. દીપડો પાંજરે પુરાતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. તો દીપડાની વાત પંથકમાં ફેલાતાં લોકોનાં ટોળેટોળાં એકઠા થયાં હતાં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

થોડા દિવસ પહેલા અમરેલીમાં દીપડીએ બાળકીનો જીવન લીધો હતો

હજી  ગત અઠવાડિયે જ અમરેલીમાં  3 વર્ષની બાળકીનો શિકાર કરનારી દીપડી (Leopard) પાંજરે પૂરાતા તંત્ર તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા 2 દિવસથી દીપડીને પાંજરે પૂરવા લોકેશન મેળવવામાં આવી રહ્યું હતું. તેમાં વન વિભાગને સફળતા મળી હતી. નોંધનીય છે કે જુદા જુદા લોકેશનમાં 8 પાંજરા ગોઠવ્યા હોવા છતાં દીપડીને પાંજરે પૂરવામાં સફળતા મળી નહોતી અને સમી સાંજે ધારીના (Dhari) જીરા ગામ નજીક દીપડી પાંજરે પૂરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">