જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપાઈ, રાત્રીના સમયે નબળી ગુણવત્તાની મગફળી ભેળવવાના આક્ષેપ

જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપવામાં આવી છે. એ-ડિવિઝન પોલીસે સ્થળ પર જઈને પંચનામું કર્યું છે. કેટલાક વેપારીઓ, કર્મચારીઓ અને મજૂરોની પણ કૌભાંડમાં સંડોવણીની આશંકા છે. જેને લઈ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ યાર્ડમાં રહેલી અન્ય મગફળીમાં પણ ગોલમાલની શક્યતા રહેલી છે.  આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ […]

જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપાઈ, રાત્રીના સમયે નબળી ગુણવત્તાની મગફળી ભેળવવાના આક્ષેપ
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 7:01 AM

જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપવામાં આવી છે. એ-ડિવિઝન પોલીસે સ્થળ પર જઈને પંચનામું કર્યું છે. કેટલાક વેપારીઓ, કર્મચારીઓ અને મજૂરોની પણ કૌભાંડમાં સંડોવણીની આશંકા છે. જેને લઈ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ યાર્ડમાં રહેલી અન્ય મગફળીમાં પણ ગોલમાલની શક્યતા રહેલી છે.

આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તો આ બાજુ ભેંસાણ માર્કેટ યાર્ડમાં પણ જૂનાગઢ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાત્રીના સમયે નબળી ગુણવત્તાની મગફળી ભેળવી દેવાના આક્ષેપ કરાયા છે. કેટલાક ખેડૂતો દ્વારા આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ ઘટનાની જાણ બાદ મામલતદાર પણ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા હતા. જે બાદ નબળી ગુણવત્તાની મગફળીને લઈ તપાસના આદેશ પણ કરાયા છે. એવી ચર્ચા પણ કરવામાં આવી રહી છે કે, જૂનાગઢ માફક ભેસાણમાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">