AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : જામનગરમાં વાગડિયા જળસંપત્તિ યોજનાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામ માટે ઇ પ્રોક્યુરમેન્ટ ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે. ટેન્ડરની અંદાજીત રકમ 80,70,044 રુપિયા છે. તો ઓનલાઇન ટેન્ડર પહોંચાડવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે.

Tender Today : જામનગરમાં વાગડિયા જળસંપત્તિ યોજનાના કામ માટે  લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:16 AM
Share

Jamnagar : ગુજરાત સરકારના (Gujarat Government) જળસંપત્તિ વિભાગ દ્વારા જામનગરના વાગડિયા જળસંપત્તિ યોજનાના એમ એન્ડ આર જંકશન, એન્ડ સ્પીલ્વે ઓફ વાગડિયા ડબલ્યુ. આર.પી.ના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે ઇ પ્રોક્યુરમેન્ટ ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો-Tender Today : બોટાદ નગરપાલિકામાં બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

ટેન્ડરની અંદાજીત રકમ 80,70,044 રુપિયા છે. તો ઓનલાઇન ટેન્ડર પહોંચાડવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. કાર્ય પાલક ઇજનેરનું નામ ઉંડ જળસિંચન વિભાગ, જિલ્લા સેવા સદન-4, પહેલો માળ, જામનગર-રાજકોટ હાઇવે છે. વધુ વિગત nwr.nprocure.com વેબસાઇટ પર જોવા મળશે. હવે પછી કોઇ પણ સુધારો થશે તો ઓનલાઇન સુધારો કરવામાં આવશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">