હવે તમારા ગામમાં જ કઢાવી શકો છો આવકનો દાખલો, જાણો નવા નિયમ વિશે

હવે તમારા ગામમાં જ કઢાવી શકો છો આવકનો દાખલો, જાણો નવા નિયમ વિશે

ગુજરાત સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી આવક 5 લાખ સુધીની હોય તો પ્રમાણપત્ર તલાટી-મ-મંત્રી દ્વારા કાઢી આપવામાં આવશે. આ પ્રમાણપત્ર સાથે જરુરી પુરાવા બીડવાના રહેશે તો એક જ દિવસમાં અરજીનો નિકાલ થશે એટલે કે એક જ દિવસમાં આવકનું પ્રમાણપત્ર મળી શકશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

TV9 WebDesk8

|

Oct 17, 2019 | 10:42 AM

ગુજરાત સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી આવક 5 લાખ સુધીની હોય તો પ્રમાણપત્ર તલાટી-મ-મંત્રી દ્વારા કાઢી આપવામાં આવશે. આ પ્રમાણપત્ર સાથે જરુરી પુરાવા બીડવાના રહેશે તો એક જ દિવસમાં અરજીનો નિકાલ થશે એટલે કે એક જ દિવસમાં આવકનું પ્રમાણપત્ર મળી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  દિવાળીના તહેવારને લઈને ગુના અટકાવવા માટે વડોદરા પોલીસનો ખાસ એક્શન પ્લાન, જુઓ VIDEO

લોકોને તાલુકા વિકાસ અધિકારી પાસે આવકના સર્ટીફિકેટને લઈને ધક્કા ખાવા પડે છે. સરકારે લોકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. તલાટી-કમ-મંત્રી જે-તે ગામમાં હોય છે તેને આ સત્તા આપવામાં આવી છે. આ નિયમ જેની આવક 5 લાખ સુધીની છે તેને જ લાગુ પડશે. ઈ-ગ્રામ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે તેવા અહેવાલ મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzceI-tc0wIr7qA7dYGHvkC[/embedyt]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati