રાજ્યમાં કોરોનાનો વધતો કહેર, 24 કલાકમાં નવા 1,159 પોઝિટીવ કેસ આવ્યા સામે
રાજ્યમાં આજે પણ કોરોનાના કેસનો આંકડો ચોંકાવનારો સામે આવ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 1159 કેસ નોંધાયા છે. સતત છેલ્લા 4 દિવસથી રાજ્યમાં આ પ્રકારે કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 22 દર્દીઓના મોત થયા છે. સૌથી વધુ સુરતમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે. આજે સુરત શહેરમાં 217 અને અમદાવાદ શહેરમાં […]
રાજ્યમાં આજે પણ કોરોનાના કેસનો આંકડો ચોંકાવનારો સામે આવ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 1159 કેસ નોંધાયા છે. સતત છેલ્લા 4 દિવસથી રાજ્યમાં આ પ્રકારે કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 22 દર્દીઓના મોત થયા છે. સૌથી વધુ સુરતમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે. આજે સુરત શહેરમાં 217 અને અમદાવાદ શહેરમાં 143 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 13,793 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2418 લોકોના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો