રાજ્યમાં કોરોનાના નવા 1,033 કેસ નોંધાયા, કુલ આંકડો 79,816 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના નવા 1,033 કેસ નોંધાયા, કુલ આંકડો 79,816 પર પહોંચ્યો

સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,033 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 15 દર્દીઓના મોત થયા અને 1083 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 79,816 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 14,436 એક્ટીવ કેસ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 20, 2020 | 10:22 PM

સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,033 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 15 દર્દીઓના મોત થયા અને 1083 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 79,816 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 14,436 એક્ટીવ કેસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati