રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો

રાજ્યમાં દીકરીઓની સલામતીના મોટા દાવા થાય છે. પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં રેપના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં રોજ સરેરાશ 4 દીકરીઓ બળાત્કારનો શિકાર બને છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે […]

રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 12:57 PM

રાજ્યમાં દીકરીઓની સલામતીના મોટા દાવા થાય છે. પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં રેપના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં રોજ સરેરાશ 4 દીકરીઓ બળાત્કારનો શિકાર બને છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

છેલ્લા બે વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ રેપ અને સામૂહિક રેપના 540 કેસ નોંધાયા છે. જે બાદ બીજા ક્રમે સુરતમાં 452 કેસ થયા. ત્યારે રાજકોટમાં 158 અને બનાસકાંઠામાં 15 રેપના કેસ નોંધાયા છે. વડોદરામાં 139 અને કચ્છમાં 128 રેપની ફરિયાદ નોંધાઈ છે. આ પૈકીના કેટલાક કેસમાં તો દુષ્કર્મના આરોપીઓની ધરપકડ થવાની પણ બાકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">