રાજકોટ: 2 મહિનામાં ફાયર સેફ્ટીના અભાવની 58 હોસ્પિટલોને અપાઈ નોટીસ

રાજ્યમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના જાણે કે રોકાવાનું નમ જ નથી લઈ રહી. રાજકોટમાં હોસ્પિટલમાં આગ લાગી છે. ત્યારે મહત્વના સમાચાર એ છે કે છેલ્લા 2 મહિના કરતા પણ વધારે સમયથી રાજકોટમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ થઈ રહી હતી. જે અંતર્ગત 200 કરતા પણ વધારે હોસ્પિટલોમાં ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન ઘણી […]

રાજકોટ: 2 મહિનામાં ફાયર સેફ્ટીના અભાવની 58 હોસ્પિટલોને અપાઈ નોટીસ
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 27, 2020 | 5:20 PM

રાજ્યમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના જાણે કે રોકાવાનું નમ જ નથી લઈ રહી. રાજકોટમાં હોસ્પિટલમાં આગ લાગી છે. ત્યારે મહત્વના સમાચાર એ છે કે છેલ્લા 2 મહિના કરતા પણ વધારે સમયથી રાજકોટમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ થઈ રહી હતી. જે અંતર્ગત 200 કરતા પણ વધારે હોસ્પિટલોમાં ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન ઘણી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાના પણ પુરાવાઓ મળ્યાં હતાં. જેથી 58 જેટલી હોસ્પિટલોને ફાયર સેફ્ટીનો અભાવ હોવાની નોટીસ પણ આપવામાં આવી હતી. ત્યારે સુરત અને અમદાવાદના મોટા અગ્નિકાંડ બાદ રાજકોટમાં હોસ્પિટલમાં આગ લાગતા અરેરાટી ફેલાઈ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
 

આ પણ વાંચો: આજના કારોબારમાં ક્યાં શેરે નોંધાવી તેજી અને ક્યાં શેરમાં દેખાઈ નરમાશ, વાંચો અહેવાલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

Latest News Updates

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">