આજના કારોબારમાં ક્યાં શેરે નોંધાવી તેજી અને ક્યાં શેરમાં દેખાઈ નરમાશ, વાંચો અહેવાલ

ચાલુ નાણાકીય વર્ષ (2020-21)ના સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા આજે સાંજે જાહેર કરવામાં આવશે. આ  પહેલા બજાર અસ્પષ્ટ દિશા સૂચવતું રહ્યું અને ઉતાર ચઢાવ દેખાડી સેન્સેક્સ 110 અંક ગગડીને બંધ થયો હતો. નિફ્ટીમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને એશિયન પેઈન્ટ્સમાં 2 ટકાનો ઉછાળો દેખાડ્યો છે. ઓટો ઈન્ડેક્સમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રી શેર 6% ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક […]

આજના કારોબારમાં ક્યાં શેરે નોંધાવી તેજી અને ક્યાં શેરમાં દેખાઈ નરમાશ, વાંચો અહેવાલ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 27, 2020 | 4:59 PM

ચાલુ નાણાકીય વર્ષ (2020-21)ના સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા આજે સાંજે જાહેર કરવામાં આવશે. આ  પહેલા બજાર અસ્પષ્ટ દિશા સૂચવતું રહ્યું અને ઉતાર ચઢાવ દેખાડી સેન્સેક્સ 110 અંક ગગડીને બંધ થયો હતો. નિફ્ટીમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને એશિયન પેઈન્ટ્સમાં 2 ટકાનો ઉછાળો દેખાડ્યો છે. ઓટો ઈન્ડેક્સમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રી શેર 6% ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં ફેડરલ બેંક અને પીએનબીના શેરમાં 4 ટકાનો ઉછાળો આવ્યો હતો. નેસ્લે ઈન્ડિયાના શેરમાં 4% ઘટાડો થયો. પાવર ગ્રીડના શેર પણ 3%ની નીચે બંધ થયા છે. એચસીએલ ટેક.નો શેર પણ 2% બંધ રહ્યો છે.

aaj na karobar ma kaya share e nodhavi teji ane kaya share ma dekhai narmash vancho aehval

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજના કારોબારી સત્રની હાઈલાઈટ્સ આ મુજબ રહી હતી. 

  • BSEમાં  59% કંપનીઓના શેર વધ્યા.
  • BSEની માર્કેટ કેપ 174.13 લાખ કરોડ રૂપિયા નોંધાઈ.
  • 2,982 કંપનીના શેરોમાં વેપારો થયો હતો.
  • 1,768 કંપનીઓના શેરમાં વધારો અને 1,031 કંપનીઓના શેરમાં ઘટાડો દર્જ થયો.
  • 155 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 41 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે નોંધાયા.
  • 328 શેરમાં અપર સર્કિટ અને 194 કંપનીઓએ લોઅર સર્કિટ નોંધાવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

aaj na karobar ma kaya share e nodhavi teji ane kaya share ma dekhai narmash vancho aehval

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">