AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં હવે ગુનેગાર પોલીસ પકડથી દૂર નહી રહે, રાજ્યભરના સીસીટીવી કેમેરા નેટવર્કને સાંકળી લેવાયા, ગુનેગારને પકડવા FRSનો કરાશે ઉપયોગ

ગુજરાતમાં હવે કોમ્પ્યુટરમાં એક ક્લિક કરતાની સાથે જ ગુનેગારની કરમકુંડળી, રાજ્યના કોઈ પણ જિલ્લાની પોલીસ સરળતાથી મેળવી શકશે. ગુજરાતમાં ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરાના નેટવર્કને એકબીજા સાથે સાંકળી લેવાયા છે. આ સિસ્ટમ દ્વારા ગુનેગારની ગતીવીધિ જાણવા ઉપરાત તેનો ગુન્હાહીત ઈતિહાસ સામે આવી જશે. ગુજરાતમાં કોઈ પણ પોલીસ મથકમાં પકડાયેલ આરોપીના ફોટા અને તેના ગુન્હાને લગતી […]

ગુજરાતમાં હવે ગુનેગાર પોલીસ પકડથી દૂર નહી રહે, રાજ્યભરના સીસીટીવી કેમેરા નેટવર્કને સાંકળી લેવાયા, ગુનેગારને પકડવા FRSનો કરાશે ઉપયોગ
| Updated on: Aug 04, 2020 | 5:31 AM
Share

ગુજરાતમાં હવે કોમ્પ્યુટરમાં એક ક્લિક કરતાની સાથે જ ગુનેગારની કરમકુંડળી, રાજ્યના કોઈ પણ જિલ્લાની પોલીસ સરળતાથી મેળવી શકશે. ગુજરાતમાં ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરાના નેટવર્કને એકબીજા સાથે સાંકળી લેવાયા છે. આ સિસ્ટમ દ્વારા ગુનેગારની ગતીવીધિ જાણવા ઉપરાત તેનો ગુન્હાહીત ઈતિહાસ સામે આવી જશે. ગુજરાતમાં કોઈ પણ પોલીસ મથકમાં પકડાયેલ આરોપીના ફોટા અને તેના ગુન્હાને લગતી તમામ વિગતોની માહીતી દરેક પોલીસ સ્ટેશનમાં જોઈ શકે તે પ્રકારે જોડી દેવાઈ છે. આરોપીના ફોટાને ફેસ રેકગનાઈઝ સિસ્ટમ (FRS)માં જોતા જ આરોપીના અથથી ઈતિ સુધીની વિગતો સામે આવી જશે. હાલ વડોદરા પોલીસે આ પ્રકારની FRS સિસ્ટમનો સફળતા પૂર્વકનો ઉપયોગ કર્યો છે. આ સિસ્ટમને પગલે, કચ્છ પોલીસ, વલસાડ કે નવસારીમાં ઝડપાયેલા ગુનેગારની તમામ વિગતો જાણી અને મેળવી શકશે. પોલીસનું કહેવુ છે કે કોઈ એક ગુનેગાર અરવલ્લી કે સાબરકાંઠાના કોઈ જિલ્લામા ગુનો કર્યો હોય અને તેનો ફોટો જો ઉપલબ્ધ હોય તો સીસીટીવીના આધારે કયા ગયો હોઈ શકે છે તેનો તાગ મેળવી શકીને ઝડપથી પકડી શકાશે.

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
g clip-path="url(#clip0_868_265)">