કોરોના સર્તકમાં પોલીસ કર્મચારીનું અવસાન થશે તો પરિવારને 25 લાખની સહાય મળશે: CM રૂપાણી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. તે સિવાય મુખ્યપ્રધાને કહ્યું કે કોરોના વાયરસ અને પોઝિટીવ કેસોનો ગ્રાફ વધે તો માત્ર 4 મહાનગરોમાં નહીં, દરેક જિલ્લામાં 100 બેડ અને વેન્ટીલેશનની સુવિધાવાળી […]

કોરોના સર્તકમાં પોલીસ કર્મચારીનું અવસાન થશે તો પરિવારને 25 લાખની સહાય મળશે: CM રૂપાણી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:26 PM

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. તે સિવાય મુખ્યપ્રધાને કહ્યું કે કોરોના વાયરસ અને પોઝિટીવ કેસોનો ગ્રાફ વધે તો માત્ર 4 મહાનગરોમાં નહીં, દરેક જિલ્લામાં 100 બેડ અને વેન્ટીલેશનની સુવિધાવાળી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલમાં ડૉકટરો પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીની કરી રહ્યા સારવાર, હજુ સુધી નથી મળી કીટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">