VIDEO: 11 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાઈક્લોનિક સર્કયુલેશનની જોવા મળશે અસર

|

Aug 08, 2020 | 9:35 AM

11 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્કયુલેશનની અસર જોવા મળશે. આ અસરને કારણે 12 થી 16 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં વરસાદ વરસવાની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. Web Stories View […]

VIDEO: 11 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાઈક્લોનિક સર્કયુલેશનની જોવા મળશે અસર

Follow us on

11 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્કયુલેશનની અસર જોવા મળશે. આ અસરને કારણે 12 થી 16 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં વરસાદ વરસવાની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article