AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા કાવેરી નદીમાં આવ્યું પુર, જુઓ VIDEO

નવસારી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ વધઇમાં પડ્યો છે. વધઇમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સાપુતારા 1.4 ઇંચ, સુબીર અને આહવામાં 2.5 અને 2.0 ઇંચ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે અંબિકા કાવેરી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેરગામ તાલુકામાં બે કલાકમાં 1.6 ઇંચ વરસાદ. આ પણ વાંચો: […]

નવસારી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા કાવેરી નદીમાં આવ્યું પુર, જુઓ VIDEO
| Updated on: Jul 06, 2019 | 5:58 AM
Share

નવસારી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ વધઇમાં પડ્યો છે. વધઇમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સાપુતારા 1.4 ઇંચ, સુબીર અને આહવામાં 2.5 અને 2.0 ઇંચ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે અંબિકા કાવેરી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેરગામ તાલુકામાં બે કલાકમાં 1.6 ઇંચ વરસાદ.

આ પણ વાંચો: VIDEO: બજેટ જાહેર થયાના બીજા દિવસથી જ સામાન્ય પ્રજા પર મોંઘવારીનો પહેલો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">