હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકોને મળશે હંમેશા ENTRY, દૂર કરવું પડશે NO ENTRYનું બોર્ડ

કોઇપણ હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકો હવે પ્રવેશ કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયનો અમલ થઇ રહ્યો છે કે કેમ. તે જાણવા વડોદરાના આરોગ્ય વિભાગે આજે શહેરની 12 જેટલી હોટલોમાં તપાસ કરાઈ. આ તમામ હોટલોના રસોડાની બહારથી ‘નો એન્ટ્રીના પાટીયા તો હટાવી લેવામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ અમદાવાદમાં વૃદ્ધાની સોનાની માળા […]

હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકોને મળશે હંમેશા ENTRY, દૂર કરવું પડશે NO ENTRYનું બોર્ડ
Follow Us:
| Updated on: Nov 16, 2019 | 11:24 AM

કોઇપણ હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકો હવે પ્રવેશ કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયનો અમલ થઇ રહ્યો છે કે કેમ. તે જાણવા વડોદરાના આરોગ્ય વિભાગે આજે શહેરની 12 જેટલી હોટલોમાં તપાસ કરાઈ. આ તમામ હોટલોના રસોડાની બહારથી ‘નો એન્ટ્રીના પાટીયા તો હટાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વૃદ્ધાની સોનાની માળા તોડી એક્ટિવા સવાર ફરાર, જુઓ LIVE ચોરીનો VIDEO

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ એકપણ હોટલમાં ગ્રાહકોની જાગૃતતા માટે કોઇ જ પ્રયાસ નહોતો કરાયો. અથવા તો એકપણ હોટલમાં ગ્રાહકો નિસંકોચ હોટલના રસોડમાં પ્રવેશ કરી શકે તે અંગે સૂચનાઓ નહોતી લગાવવામાં આવી. જોકે આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓને પૂછતા તેઓએ ગોળગોળ જવાબો આપ્યો. તો હોટલ સંચાલકોએ બે જ દિવસમાં નિયમનું પાલન કરવામાં આવશે તેવી હૈયાધારણાં આપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">