અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !

અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !
GUJARAT CORONA UPDATE

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 […]

Pinak Shukla

| Edited By: Bipin Prajapati

Dec 17, 2020 | 6:47 PM

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 ટકા બેડ ખાલીજોવા મળી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati