અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO
અમરેલીના લીલીયા પંથકમાં મેઘો મૂશળધાર વરસ્યો છે. લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લિલીયા શહેરમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે લિલીયાની નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ પણ વાંચો: […]
અમરેલીના લીલીયા પંથકમાં મેઘો મૂશળધાર વરસ્યો છે. લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લિલીયા શહેરમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે લિલીયાની નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
આ પણ વાંચો: PHOTO: સુરતના ગણેશભક્ત ભરત ઉપાધ્યાયએ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનો અનોખો સંગ્રહ કર્યો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો