ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખુશીના સમાચાર, પરિવહન વિભાગે કરી અગત્યની જાહેરાત, જુઓ VIDEO

રાજ્યના વાહનચાલકો માટે પરિવહન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. હવેથી ઓટોમેટિક કાર વડે પણ વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અત્યાર સુધી વાહનચાલકો માત્ર મેન્યુઅલ ગિયરવાળી કાર વડે જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકતા હતા અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક કારનો સમાવેશ કરવામાં નહતો આવતો. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની […]

ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખુશીના સમાચાર, પરિવહન વિભાગે કરી અગત્યની જાહેરાત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 19, 2019 | 8:27 AM

રાજ્યના વાહનચાલકો માટે પરિવહન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. હવેથી ઓટોમેટિક કાર વડે પણ વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અત્યાર સુધી વાહનચાલકો માત્ર મેન્યુઅલ ગિયરવાળી કાર વડે જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકતા હતા અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક કારનો સમાવેશ કરવામાં નહતો આવતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે પરિવહન વિભાગે નવી જાહેરાત કરી છે અને વાહનચાલકો ઓટોમેટિક કાર વડે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય વાહનચાલકોને ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે અને વાહનચાલકો સરળતાથી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">