AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકરક્ષક દળની પરીક્ષાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 20 ટકા વેઇટિંગ લિસ્ટ બનાવવાની સૂચના

લોકરક્ષક દળની પરીક્ષાને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે લોક રક્ષક બોર્ડને 20 ટકા વેઇટિંગ લિસ્ટ બનાવવાની સૂચના આપી છે. જેના કારણે વેઈટિંગ લિસ્ટ વાળા ઉમેદવારોને સરકારી નોકરીની તક મળે તો, સામાન્ય વર્ગની 1578 મહિલા લોક રક્ષકના દસ્તાવેજોની ચકાસણી તથા કોર્ટે આપેલા ચૂકાદાને અનુસંધાને બાકીની મહિલાઓની પસંદગી થઈ રહી હોવાનું જણાવ્યું. આ […]

લોકરક્ષક દળની પરીક્ષાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 20 ટકા વેઇટિંગ લિસ્ટ બનાવવાની સૂચના
| Updated on: Dec 06, 2019 | 3:01 PM
Share

લોકરક્ષક દળની પરીક્ષાને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે લોક રક્ષક બોર્ડને 20 ટકા વેઇટિંગ લિસ્ટ બનાવવાની સૂચના આપી છે. જેના કારણે વેઈટિંગ લિસ્ટ વાળા ઉમેદવારોને સરકારી નોકરીની તક મળે તો, સામાન્ય વર્ગની 1578 મહિલા લોક રક્ષકના દસ્તાવેજોની ચકાસણી તથા કોર્ટે આપેલા ચૂકાદાને અનુસંધાને બાકીની મહિલાઓની પસંદગી થઈ રહી હોવાનું જણાવ્યું.

આ પણ વાંચોઃ વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">