VIDEO: જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે
અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલ હાલ પૂરતી નહીં તૂટે, કારણ કે હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે. હોસ્પિટલ તોડવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો હતો. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, […]
અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલ હાલ પૂરતી નહીં તૂટે, કારણ કે હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે. હોસ્પિટલ તોડવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બિલ્ડિંગ તોડવા પર સ્ટે આપી દીધો છે. ડૉક્ટર ક્વાર્ટર સિવાય કોઈપણ જૂની બિલ્ડિંગ તોડવા પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ અંગે વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો