AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, વરસાદના કારણે 33% થી વધુ નુકસાન થયું હશે તેને મળશે સહાય

રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના માથે આવેલી આફતમાંથી ઉગારવા સરકારે મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતુ હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે આ વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 દિવસમાં ઉભા પાકને જે નુકશાન થયુ ત્યાં SDRFનાં ધારાધોરણ પ્રમાણે 33 ટકા કરતાં વધુ નુકશાન થયુ […]

ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, વરસાદના કારણે 33% થી વધુ નુકસાન થયું હશે તેને મળશે સહાય
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:32 PM
Share

રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના માથે આવેલી આફતમાંથી ઉગારવા સરકારે મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતુ હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે આ વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 દિવસમાં ઉભા પાકને જે નુકશાન થયુ ત્યાં SDRFનાં ધારાધોરણ પ્રમાણે 33 ટકા કરતાં વધુ નુકશાન થયુ હશે ત્યાં સરકાર સહાય દ્વારા કરવામાં આવશે. 15 દિવસ બાદ સર્વેના અહેવાલને આધારે આ સહાયની ચૂકવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: નવસારી: ગ્રામજનો છાતીસમા પાણીમાં મૃતદેહ લઈ જવા બન્યા મજબૂર, જુઓ VIRAL VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">