વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે, લોકડાઉનની સમય મર્યાદા અંગે લેવાઈ શકે છે નિર્ણય

|

Apr 08, 2020 | 3:50 AM

આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં લૉકડાઉનની સમય મર્યાદા વધારવી કે નહીં તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણના વધતા પ્રમાણને નાથવા તંત્રની કામગીરીની સમીક્ષા કરાશે. જરૂરી સુવિધા અને તંત્રને પડી રહેલી હાલાકી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નિઝામુદ્દીન મરકઝના કારણે વધેલા પોઝિટિવ કેસ અંગે સમીક્ષા […]

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે, લોકડાઉનની સમય મર્યાદા અંગે લેવાઈ શકે છે નિર્ણય

Follow us on

આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં લૉકડાઉનની સમય મર્યાદા વધારવી કે નહીં તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણના વધતા પ્રમાણને નાથવા તંત્રની કામગીરીની સમીક્ષા કરાશે. જરૂરી સુવિધા અને તંત્રને પડી રહેલી હાલાકી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નિઝામુદ્દીન મરકઝના કારણે વધેલા પોઝિટિવ કેસ અંગે સમીક્ષા કરવીામાં આવશે. સીએમ તેમના નિવાસસ્થાનેથી જ સંવાદ કરશે. અને તમામ કેબિનેટ પ્રધાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

આ પણ વાંચો: રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 3:48 am, Wed, 8 April 20

Next Article