Gujarat Elections 2021 Results: ખેડાના ઠાસરા નગરપાલિકામાં અપક્ષોનો કબ્જો

Gujarat Elections 2021 Results: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઠેર ઠેર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડાની ઠાસરા નગર પાલિકામાં પક્ષોએ કબ્જો જમાવ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 02, 2021 | 2:56 PM

Gujarat Elections 2021 Results: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઠેર ઠેર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડાની ઠાસરા નગર પાલિકામાં પક્ષોએ કબ્જો જમાવ્યો છે. ઠાસરા નગર પાલિકામાં કુલ 24 સીટમાંથી 9 ભાજપ અને 15 અપક્ષે જીત મેળવી હતી. ઠાસરા નગર પાલિકાના પ્રમુખ પદે કોણ બિરાજશે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.

 

 

 

આ પણ વાંચો: Ahmedabad District Panchayat Election 2021 Results: ‘ગઢ આલા પણ સિંહ ગેલા!’ અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપે જીતી પણ પ્રમુખપદ ગુમાવ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">