VIDEO: 24 ફેબ્રુઆરીએ DyCM નીતિન પટેલ રજૂ કરશે રાજ્યનું બજેટ
રાજ્યનું બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. DyCM અને નાણાપ્રધાન નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા […]
રાજ્યનું બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. DyCM અને નાણાપ્રધાન નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેમાં કુલ 25 દિવસમાં વિધનસભામાં 27 બેઠકો યોજાશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 બેઠકો યોજાશે. સામાન્ય બજેટની ચર્ચા પર 4 બેઠકો યોજવામાં આવશે. તે સિવાય વિવિધ વિભાગની માગણીઓ પર ચર્ચા માટે 12 બેઠકો યોજાશે. સરકારી વિધેયકો માટે 4 બેઠકો યોજવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો