AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : સંવેદના દિવસ સામે કૉંગ્રેસનો અસંવેદના દિવસ, રાજ્ય સરકારની ઉજવણી સામે કૉંગ્રેસનો વિરોધ

રાજ્ય સરકારની ઉજવણી સામે કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલે કૉંગ્રેસના કાર્યકરોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તો બીજી તરફ મહેસાણામાં પણ કૉંગ્રેસ હોદ્દેદારોએ પોસ્ટર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.

Gujarat : સંવેદના દિવસ સામે કૉંગ્રેસનો અસંવેદના દિવસ, રાજ્ય સરકારની ઉજવણી સામે કૉંગ્રેસનો વિરોધ
Gujarat: Congress protests against state government
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:56 PM
Share

Gujarat : કૉંગ્રેસ પક્ષે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. રાજ્ય સરકારની ઉજવણી સામે કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલે કૉંગ્રેસના કાર્યકરોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તો બીજી તરફ મહેસાણામાં પણ કૉંગ્રેસ હોદ્દેદારોએ પોસ્ટર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચમાં આરોગ્ય બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યા હતા. તો અમરેલીમાં કૉંગ્રેસ કાર્યકરોએ રોડ પર સુઈ બાટલો ચડાવી માસ્ક પહેરી વિરોધ કર્યો હતો. ગાંધીનગરની વાત કરવામાં આવે તો સંવેદના દિવસ સામે કોંગ્રેસનું અસંવેદના દિવસ તરીકે મનાવ્યો. તો બીજી તરફ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઓક્સિજનના સિલિન્ડર સાથે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા.

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">