ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની વેબસાઈટ પર એવું તે શું લખાયું કે કોંગ્રેસની ઉડવા લાગી મજાક ?

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એક તરફ આજે વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેના લખાણના કારણે તેમની મજાક કરવામાં આવી રહી છે. હાલમાં ગુજરાત પ્રદેશ કમિટીનો એક ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં Join now માં પાર્ટીની માહિતી આપતાં એવું લખ્યું છે કે, […]

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની વેબસાઈટ પર એવું તે શું લખાયું કે કોંગ્રેસની ઉડવા લાગી મજાક ?
Follow Us:
| Updated on: Feb 20, 2019 | 2:53 PM

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એક તરફ આજે વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેના લખાણના કારણે તેમની મજાક કરવામાં આવી રહી છે.

હાલમાં ગુજરાત પ્રદેશ કમિટીનો એક ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં Join now માં પાર્ટીની માહિતી આપતાં એવું લખ્યું છે કે, દેશની સૌથી જૂની અને વિશાળ પાર્ટીના સભ્ય બનો જેણે છેલ્લા 70 વર્ષથી દેશમાં લૂંટ ચલાવી છે.

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?
બોલિવુડની હોટ અભિનેત્રી નાની બનતા ઝુમી ઉઠી, જુઓ ફોટો

આ પણ વાંચો : ગુજરાતની આ મહિલા સિપાહીએ પુલવામાનો હુમલો નજર સામે જ જોયો, ‘કંપારી છૂટી જાય તેવી હતી તે ક્ષણ’

જો કે પાર્ટી તરફથી આ મામલે કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ફોટો વાયરલ થયા બાદ તેને હટાવી લેવામાં આવ્યું છે. પરંતુ સ્પષ્ટ શબ્દોમાં એવું લખેલું જોવા મળે છે કે, ભારતની સૌથી જૂની પાર્ટી જેને છેલ્લા 70 વર્ષથી દેશને લૂંટયું છે. આ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

[yop_poll id=1634]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">