AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ

ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
Gujarat Congress List
| Updated on: Nov 04, 2022 | 11:25 PM
Share

ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે.

  1. ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
  2. અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
  3. ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
  4. ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
  5. કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
  6. હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
  7. ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
  8. ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
  9. ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
  10. એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
  11. અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
  12. દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
  13. રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
  14. રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
  15. જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
  16. જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
  17. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
  18. કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
  19. માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
  20. મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
  21. નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
  22. મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
  23. ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
  24. ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
  25. લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
  26. સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
  27. સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
  28. અકોટા થી ઋત્વિક જોશી
  29. રાવપુરાથી સંજય પટેલ( એસપી)
  30. માંજલપુરથી ડો. ત્સવીન સિંહ
  31. ઓલપાડથી દર્શનકુમાર નાયક
  32. કામરેજથી નીલેશકુમાર કુંભાણી
  33. વરાછા રોડથી પ્રફુલ્લભાઈ તોગડિયા
  34. કતારગામથી કલ્પેશ વારિયા
  35. સુરત -વેસ્ટથી સંજયભાઈ પટવા
  36. બારડોલી- એસસી થી પન્નાબેન અનિલભાઈ પટેલ
  37. મહુવા – એસટી – હેમંગીની દીપકકુમાર ગરાસિયા
  38. ડાંગ – એસટી – મુકેશભાઈ પટેલ
  39. જલાલપોર – રણજીતભાઈ પંચાલ
  40. ગણદેવી- એસટી – શંકરભાઈ પટેલ
  41. પારડી – જયશ્રી પટેલ
  42. કપરાડા એસટી – વસંતભાઈ પટેલ
  43. ઉમરગામ – એસટી – નરેશભાઈ વજીરભાઈ પટેલ
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">