VIDEO: અયોધ્યામાં ભૂમિપૂજન.. દેશમાં દિવાળી, પ્રદેશ ભાજપ કમલમ ખાતે પણ દિવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી
અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનની ખુશી દેશભરમાં જોવા મળી છે. ત્યારે પ્રદેશ ભાજપ કમલમ ખાતે પણ દિવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કમલમને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગઈકાલથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE […]

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનની ખુશી દેશભરમાં જોવા મળી છે. ત્યારે પ્રદેશ ભાજપ કમલમ ખાતે પણ દિવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કમલમને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગઈકાલથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
